તારા તા તા રા, તારા તા તા રા, તારા તા તા રા,
જુદી જુદી રીત છે સાવ વિપરીત છે આ, નમૂના.
બીટર અને સ્વીટ ની જેમ ઓપોઝીટ છે આ નમૂના,
એક નદી કિનારા બે, જો સામે સામા રહે છે એ,
કોઈ નું ના સુનતા એ, જે ધારે એવું કરે છે એ,
નમૂના રે નમૂના હે એહે એ, અધૂરા રે મધુર હે એહે એ .
અધૂરા ને મધુરા એમાં છે, નમૂના
પંખી રે પંખી રે પંખી રે,
જુદા ગગન ના પંખી રે,
કેવી રીતે ઉડડ્સે પાંખો મિલાવી ને
લયીને ફરે બંને બધે અવનવી દુનિયા
નાની-નાની છે વાલી-વાલી છે બંને ની દુનિયા
વાતો બધી જો નોખી નોખી કરે છે એ
ધારા બની, જો સામે સામે વહે છે એ.

Sanatçının diğer albümleri
Latko (From "Aum Mangalam Singlem")
2022 · single
Sahiyar (Male)
2022 · single
Saavariya (From "Aum Mangalam Singlem")
2022 · single
Benzer Sanatçılar
Divya Kumar
Sanatçı
Kairavi Buch
Sanatçı
Bhoomi Trivedi
Sanatçı
Dr. Pratishtha Waghela
Sanatçı
Siddharth Amit Bhavsar
Sanatçı
Dhaval Kothari
Sanatçı
Sachin Sanghvi
Sanatçı
Kirtidan Ghadhavi
Sanatçı
Santvani Trivedi
Sanatçı
Jigardan Gadhavi
Sanatçı
Rajesh Ahir
Sanatçı
Aditya Gadhvi
Sanatçı
Priya Saraiya
Sanatçı