શું તારું-મારું, દિલ છે આ તારું
લઈ લે તું એને, થશે આ તારું
શું તારું-મારું, દિલ છે આ તારું
લઈ લે તું એને, થશે આ તારું
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી (whoa, whoa)
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી
Oh, baby (oh, baby)
You drive me crazy, ho-oh, woah
Baby, you drive me crazy, ho-oh (whoa, baby)
દિલ તો મારું તારી પાછળ
પાગલ થઈ ને બૈઠું છે
દિલ તો મારું તારી પાછળ
પાગલ થઈ ને બૈઠું છે
તને જોવાની, તને મળવાની
તને ચાહવાની છે ખ્વાહિશ
તને જોવાની, તને મળવાની
તને ચાહવાની છે ખ્વાહિશ
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી (whoa, whoa)
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી
Oh, baby (oh, baby)
You drive me crazy, ho-oh, woah
Baby, you drive me crazy, ho-oh (whoa, baby)
♪
સાચું કહું, તું તો પેહલી નજર માં
મારા દિલમાં ઉતરી ગયો
Oh, સાચું કહું, તું તો પેહલી નજર માં
મારા દિલમાં ઉતરી ગયો
આંખો-આંખો માં વાતો થયી ને
તું મારા દિલ ની ધડકન થયો
મીઠી રાતો માં, તારી બાહો માં
મને રેહવાની છે ખ્વાહિશ
મીઠી રાતો માં, તારી બાહો માં
મને રેહવાની છે ખ્વાહિશ
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી (whoa, whoa)
છે દિલ ની ખ્વાહિશ મારી
કરી દેને તું પુરી
Oh, baby (oh, baby)
You drive me crazy, ha-ah
Baby, you drive me crazy, ha-ha-ah (whoa, baby)
Поcмотреть все песни артиста