Kishore Kumar Hits

Kaushik-Guddu - Chogada şarkı sözleri

Sanatçı: Kaushik-Guddu

albüm: Loveyatri - A Journey Of Love


હો, આવી ગઈ રાત, અને ભૂલો બધી વાત
પ્રેમ ની આ મોસમ છે
अब आओ मेरे पास, रह जाओ मेरे साथ
પ્રેમ ની આ મોસમ છે
હો, આવી ગઈ રાત, અને ભૂલો બધી વાત
પ્રેમ ની આ મોસમ છે
अब आओ मेरे पास, रह जाओ मेरे साथ
પ્રેમ ની આ મોસમ છે
(हाय) मिल जाए मुझ को
अगर साथ तेरा तो भूलूँ मैं सारा जहाँ
છોગાળા તારા, છબીલા તારા, રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે, હા!
છોગાળા તારા, ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે, હા!
છોગાળા તારા, ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે

छुप-छुप के तुम्हें देखा मैं करूँ
सारी-सारी रात, सारी-सारी रात
छुप-छुप के मुझे देखा तू करे
सारी-सारी रात, सारी-सारी रात
(हाय) मिल जाए मुझ को
अगर साथ तेरा तो भूलूँ मैं सारा जहाँ
છોગાળા તારા, છબીલા તારા, રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે, હા!
છોગાળા તારા, ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે, હા!
છોગાળા તારા, ઓ રે છબીલા તારા, ઓ રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રે

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar