Kishore Kumar Hits

Mika Singh - Soni Gujarat Ni şarkı sözleri

Sanatçı: Mika Singh

albüm: Golkeri


હો, સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
આખા ગુજરાત માં, સિક્કા પડે આપડા
આખા ગુજરાત માં, સિક્કા પડે આપડા
ઈક વારી હા કર London ગુમાવું સાથ મા...
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
હો, હૂં Mister Singh તું ગુજરાતી Queen (એમ)
તારી-મારી Love story છે amazing (આ)
તું mister king ઓલી ગુજરાતી queen
તારી-એની lovestory છે amazing (આ)
સૂન્ન મારી ઓ રાણી, હૂં છું તારો અંબાણી સૂન્ન મારી
સૂન્ન મારી ઓ રાણી, હૂં છું તારો અંબાણી સૂન્ન મારી
તારા બિન જિંદગી સાવ નકામી
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
(આવતું)
ઓ, કરલે Kissing સમજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
કરલે Kissing સમાજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
હૈ, નખરા તારા સહુ, Love you તને કહું
નખરા તારા સહુ, Love you તને કહું
તું પણ "Love You Too" કહી દે ઓ રાણી...
હૌં, સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar