(હે, પડી રે)
(તાળીઓ ની બૂમ પડી રે)
आओ-आओ जी, रंग जमाओ जी
आई कितनी ये प्यारी सी रात रे, हो
हे, ढोली आए हैं, धूम मचाए हैं
उन्हें देना है तालियों का साथ रे, हो
हाँ, देखो ज़रा देखो, चाँद भी है आया झूमने
आया मस्ती में गोल-गोल घूमने
कि आज રમઝટ है, रंगत है, सखियों की संगत है
मन में હરખ ન માયો, જલસે की आई रात रे
રંગીલા મારા નાચ
રંગીલા મારા નાચ
સનેડો गाए साथ मैं
રંગીલા મારા નાચ
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
♪
ઝણ-ઝણ ઝણકે આજ, રણ-રણ રણકે આજ
ઢોલૈયુ ઢોલીડા ના ઢમ-ઢમ-ઢમ તાલે
सर-सर सरक जाए, फर-फर फरक जाए
ચૂંદડીયુ ઢોલૈયુ ની લહેરાતી આજે
खेलो-खेलो जी, ऐसे खेलो जी
झूमे धरती, झूमे सारा आभ रे, हो
हो-हाँ, हाँ-हाँ, देखो ज़रा देखो, चाँद भी है आया झूमने
आया मस्ती में गोल-गोल घूमने
कि आज રમઝટ है, रंगत है, सखियों की संगत है
मन में હરખ ન માયો, જલસે की आई रात रे
રંગીલા મારા નાચ
રંગીલા મારા નાચ
સનેડો गाए साथ मैं
રંગીલા મારા નાચ
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
હે, હે
ઝણક-ઝણક-ઝણ ઝણકે આજ, રણક-રણક-રણ રણકે આજ
ઢોલૈયુ ઢોલીડા ના ઢમ-ઢમ-ઢમ-ઢમ તાલે
सर-सर-सर-सर સરકી જાય, फर-फर-फर-फर ફરકી જાય
ચૂંદડીયુ ઢોલૈયુ ની લહેરાતી આજે
हे, आज રમઝટ है, रंगत है, सखियों की संगत है
मन में હરખ ન માયો, જલસે की आई रात रे
રંગીલા મારા નાચ
રંગીલા મારા નાચ
સનેડો गाए साथ मैं
રંગીલા મારા નાચ
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
હે, પડી રે, તાળીઓ ની બૂમ પડી રે
હે, પડી રે
રંગીલા મારા નાચ (તાળીઓ ની બૂમ પડી રે)
રંગીલા મારા નાચ (હે, પડી રે)
સનેડો गाए साथ मैं (તાળીઓ ની બૂમ પડી રે)
રંગીલા મારા નાચ
Поcмотреть все песни артиста