Kishore Kumar Hits

Jigardan Gadhavi - Lapet şarkı sözleri

Sanatçı: Jigardan Gadhavi

albüm: Arvind Vegda - Artist In Spotlight


ખુટે ભલે રાતો પણ
વાતો આ ખુટે નહી
વાતો એવી તારી મારી
ચાલતી રહે આ રાત
ચાલતી રહે સદા
મીઠી-મીઠી વાતો વાળી
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો આજે આથમે નહી
પળ વીતી જાય ના
વાત રહી જાય ના
આ વાત અધુરી આજે
ચાંદ ને કહો આજે આથમે નહી
ચાંદ ને કહો કે આજે આથમે નહી
થોડા સપના તારા, થોડા સપના મારા
આજ આંખો માં ભરી લઇ એ
કે વાદળ ની પાંખો પર થઇ ને સવાર
આજે આભ માં ફરી લઇ એ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar